સીઆરસી નવાખલમાં કુલ 10 શાળાઓ આવેલી છે. જેમાં ૪ રેવન્યું વિલેજની શાળાઓ પે સેન્ટર નવાખલ , બિલપાડ,જીલોડ અને નવાપુરા અને ૬ વર્ગની શાળાઓ ઇન્દીરા નગર , જોરીયાદેવ , બીલપાડા વર્ગ ,ઇન્દ્રનગર,સંતપુરા અને મહાદેવપુરા છે. રેવન્યું વિલેજની શાળાઓમાં ૧ થી ૮ ધોરણનું શિક્ષણ અપાય છે.જ્યારે વર્ગ શાળાઓમાં ધોરણ ૧ થી ૫ નું શિક્ષન કાર્ય અપાય છે.૧ આશ્રમ શાળા આવેલી છે જ્યાં ૧ થી ૮ ધોરણનું શિક્ષણ અપાય છે.અને ૨ હાઈસ્કુલ નવાખલ ઉત્તર બુનિયાદી અને બિલપાડ હાઈસ્કૂલ સીઆરસી નવાખલ માં આવેલી છે
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો